Languages:

This site is created using Wikimapia data. Wikimapia is an open-content collaborative map project contributed by volunteers around the world. It contains information about 32471827 places and counting. Learn more about Wikimapia and cityguides.

મુળી recent comments:

  • shree swaminarayan Temple Muli.,.,.,.,.,,.,.,a.bhagat(ssgd), ssgdgroup અપંજીકૃત યુસર (મહેમાન) wrote વર્ષ પહેલાં 15:
    ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ પ્રસંગે આ સ્થાને પ્રથમ વાર આવેલા પછીતો ઘણી વખત આવેલાછે. ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી આહિં મંદિર થયું છે. આ મંદિર કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ બનવ્યુછે. આ મંદિરમાં દેવો ની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૯-મહાસુદ ૫ (વસંતપંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થઈ છે. કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ વડતાલ,જુનાગઢ અને મુળી આમ ત્રણ મંદિર બનવ્યા છે. www.ssgd.org http://www.wix.com/ssgd01/ssgd1