This site is created using Wikimapia data. Wikimapia is an open-content collaborative map project contributed by volunteers around the world. It contains information about 32469645 places and counting.
Learn more about Wikimapia and cityguides.
Raviraj Computers and Xerox, Muli,
JIGAR (guest)
wrote
7 years ago:
HI , DEAR ALL THIS IS RAVIRAJ COMPTER AND ZEROX MULI TA- MULI DIST-SURENDRANAGAR GUJARAT 363510
Muli,
Kuldeepsinh Parmar
wrote
8 years ago:
Very good
shree mandavrayji tempe of muli,
bhagirathsinh parmar (guest)
wrote
11 years ago:
Where is my green land village tikar(parmar)...real your village we will misa you yaar....dhambha
Muli,
Khushboo (guest)
wrote
12 years ago:
Muli is my favourate village
Muli,
Kutch Science (guest)
wrote
13 years ago:
Muli Village. People from here GOHIYA and KADHAL established in Kutch BHUVAD and now their generations are known as BHUVADIYA - BHUDIA
Swami Narayan Temple,
Kutch Science (guest)
wrote
13 years ago:
Muli Village. People from here GOHIYA KADHAL established in Kutch BHUVAD and now their generations are known as BHUVADIYA - BHUDIA
Swami Narayan Temple,
ssgdgroup
wrote
15 years ago:
Jay Swaminarayan..................a.bhagat
Swami Narayan Temple,
ssgdgroup
wrote
15 years ago:
-->આપણો આપત્કાળ કયો ? નિત્ય રમણીય દ્રશ્યોનાં દર્શન તે આપણો આપત્કાળ છે. તેનાથી જે બચ્યો તે જીત્યો..
-->પ્રભુની શરણાગતિ જીવના થાકને ઉતારે છે.
-->વાસનિક માણસ સૌંદર્ય ભાળે છે પણ સંતાપને ભાળતો નથી.જો સંતાપ ભાળે તો સૌંદર્ય ઘેલો થાય નહી.
-->જેટલો વ્યવસાયમાં રસ છે તેટલો રસ બાળકોના સંસ્કાર ઘડતરમાં પણ રાખવો...
-->તમારા સંતાનોને સત્સંગનું ભણતર ભણાવો,જેથી તમારી વ્રુધ્ધાવસ્થામાં તેઓ તમને ઊંઠા ન ભણાવે...
-->પહેલુ સુખ તે જાતે નર્યા અને છેલ્લુ સુખ તે શાંતિથી મર્યા....
-->સતી અને સંતની લગની સરખી હોયછે.પણ પતિ જુદા હોય છે...
-->વ્યસન જિંદગીનો લુણો છે. તે જિંદગીને ક્યારેય સારી થવા દેતું નથી.
-->શોખનું સેવન એટલી હદે ન કરો જેથી તે "શોક" નુ કારણ બની જાય.
-->ગરીબાઇ અને અમીરાઇ પૈસાથી નહિ પણ દિલથી હોય છે.
-->ચારિત્ર્ય અને સદાચાર એ સંતના શસ્ત્રો છે.
-->સંતાપ આપનારો નહી પણ શાંતી આપનારો સંત કહેવાય.
-->માતાની મમતા કરતા સંતની મમતા સો ગણી અધિક છે.કારણ માતા બાળકને સુવાડે છે જ્યારે સંત સુતેલાને જગાડે છે...
-->ગરીબ અને ગરજુ થઈએતો ભગવાન અને સંત આપણા ઉપર ક્રૂપા કરે.
-->એકાંત તો સર્વે પાપનો બાપ છે.પાપ હંમેશા લપાતા છુપાતા આવે છે.
-->ઝેર પીવુ પણ ઓકવુ નહી.
-->કમાણી એવી કરવી આપણને શાંતી થી ભજન કરવા દે.
-->દેવનુ દૈવત પુજારીના હાથમાં છે.
-->સાચુ સુખ ખાવામાં નથી ખવડાવવામાં છે.
-->યોવનને ચાબુકની જરુર નહી પણ લગામની જરુર છે.
-->કમજોરને દબાવે છે તે કદાચ મોટો બની શકે છે. પરંતુ કમજોર ને બચાવે છે તેતો મહાન બની જાય છે.
-->પ્રભુ પાસે પાત્ર લઈને નહી પણ પાત્રતા લઈને જઈએ.
-->>જેટલી વાસના વધે,તેટલી ગુલામી વધે..
-->>આ જીવ બીજાનો વાદ લે છે,પણ અક્ષરધામના મુક્તોનો કોઇ વાદ લેતુ નથી...
Shree Swaminarayan Temple Muli____a.bhagat( www.ssgd.org ),
ssgdgroup
wrote
15 years ago:
-->કમજોરને દબાવે છે તે કદાચ મોટો બની શકે છે. પરંતુ કમજોર ને બચાવે છે તેતો મહાન બની જાય છે.
-->પ્રભુ પાસે પાત્ર લઈને નહી પણ પાત્રતા લઈને જઈએ.
-->>જેટલી વાસના વધે,તેટલી ગુલામી વધે..
-->>આ જીવ બીજાનો વાદ લે છે,પણ અક્ષરધામના મુક્તોનો કોઇ વાદ લેતુ નથી...
Shree Swaminarayan Temple Muli____a.bhagat( www.ssgd.org ),
ssgdgroup
wrote
15 years ago:
>->મહારાજ કહે માન વાળાની ભક્તિ અંતે નભવાની નહી.
>->સાચી વાત પણ સ્વીકારી ન શકે પોતાનુ સાચુ એવુ માને ખોટુ હોવા છતા(માન વાળો)
>->તેની વાણી મા તેનો અહંમ જણાયા વગર રહે નહી. જાજુ ભેળા રહ્યે ખબર પડે.
ભગવાનનો રસ જીવ માં પેસે તો જગત નો રસ ગોણ થાય છે.
ભગવાનને મુકીને જે ક્રિયા કરે તે દુ:ખી ,ભગવાન સંભારીને જે ક્રિયા કરે તે સુખી./........અમારે તો અખંડ સુખ છે..........
આંખ માં અમી તો દુનિયા ગમી
અમી માં આંખ તો દુનિયા ખાખ
ક્યારેય ન મળ્યુ હોય એવુ કાઇક મેળવવાની ખેવના રાખતા હોય(ભગવાન) તો એવુ કાઇક કરો જે કયારેય ન કર્યુ હોય. શું ? ,.,.,.,.,.,.,.,.,.,.,.,..,,.પ્રભુનુ ભજન,સંત નો રાજીપો
Shree Swaminarayan Temple Muli____a.bhagat( www.ssgd.org ),
ssgdgroup
wrote
15 years ago:
Swami Narayan Temple,
ssgdgroup
wrote
15 years ago:
વ્હાલા ભક્તો, મનુષ્યનો અવતાર ખુબજ મોંઘો છે. જેને એ મળ્યો તે મહા-મહા ભાગ્યશાળી.
મનુષ્યનો અવતારતો મળ્યો પરંતુ શા માટે? કોઇ દાળા વિચાર કર્યો? વિચાર કરીયે તો સમજાય,
પરંતુ વિચાર જેના હંમેશા થી સારા હોય તેનેજ સમજાય. હવે એ વાત કે વિચાર કોના સારા હોય?
તો જેના જીવનમાં દરરોજ શાસ્ત્રનું વાંચન હોય, સાથો સાથ જેના જીવનમાં સંતોનો સમાગમ હોય,
વળી જેના જીવનમાં વિવેક હોય, જેના જીવનમાં દયાનો દર્યો હોય, જેનુ જીવન ભગવાનમય હોય,
તેના વિચારો સારા હોય. અને જેના વિચાર સારા એ સમજી શકે કે મનુષ્યનો અવતારતો શા માટે મળ્યો?
નંદ સંતો એ અદભુત પંક્તિઓ લખી,
" મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, તે તારે આજ આવી રે,
કરીલે સત્સંગ કહુ છું તુને, જાસે ફેરો ફાવી રે.............."
સંતો કહેતા મનુષ્યનો અવતાર જીવાત્માને મળવો એ એક સુવર્ણ ની સંધી છે.
કઇ રીતે, તો જીવાત્મા લખ ચોરાશી ભોગવ્યા બાદ એક વખત મનુષ્યના અવતારમાં પ્રવેશ કરે છે.
કારણ, જો કદાચ ભુલે-ચુકે પણ એ ભગવાન ભજીલે તો એના માથે લખાયેલી લખ ચોરાશી ભુસાય જાય છે.
અને જીવાત્મા કાયમનો મોટા સુખ ને પામે છે, એના માથે જન્મ-મરણ નો ભય નથી રહેતો, એ ભગવાનના ધામને પામે છે.
પરંતુ મનુષ્યના મગજમાં ભુસુ ભરાયેલુ હોવાને કારણે એ કરવાનું કામ મુકી પંચવિષયમાં બંધાય જાય છે.
પંચવિષયની વાસના જીવાત્માની આંખ્યો પર પડદા નાખી દે છે. સત્ય સમજવાની શક્તિ તેને નષ્ટ કરી નાખે છે.
અને ફરી જીવાત્માને લખ ચોરાશી મા ખેંચી જાય છે.
આનાથી બચવા માટેનો ઉપાય એકજ છે. અખંડ હરી ભજન.......................... ભાવથી બોલો.....
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
એકલડા કેમ રહેવાય
તમ વિના વાલાજી,
મંદિરીયું ખાવા ધાય
તમ વિના વાલાજી .......૧
હૈયાની કોણ પુરે હામ
તમ વિના વાલાજી,
મારે હાથ ન લાગે કામ
તમ વિના વાલાજી .......૨
કોણ માને દિલની વાત
તમ વિના વાલાજી,
સુઃખ નાવે દીને રાત
તમ વિના વાલાજી .......૩
મારે જુગ તુલ રજની જાય
તમ વિના વાલાજી,
મહા દુઃખ છે હૈયા માય
તમ વિના વાલાજી .......૪
બ્રમ્હાનંદના સ્વામી જાણ
તમ વિના વાલાજી,
હું કેમ કરી રાખું પ્રાણ
તમ વિના વાલાજી.......૫
Swami Narayan Temple,
ssgdgroup
wrote
15 years ago:
ભગવાન શ્રી સ્વામિનારાયણ વનવિચરણ પ્રસંગે આ સ્થાને પ્રથમ વાર આવેલા પછીતો ઘણી વખત આવેલાછે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની મરજીથી આહિં મંદિર થયું છે.
આ મંદિર કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ બનવ્યુછે.
આ મંદિરમાં દેવો ની પ્રતિષ્ઠા સંવત ૧૮૭૯-મહાસુદ ૫ (વસંતપંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા થઈ છે.
કવિ સમ્રાટ સદ્દ.શ્રી બ્રહ્મમાનંદસ્વામીએ વડતાલ,જુનાગઢ અને મુળી આમ ત્રણ મંદિર બનવ્યા છે..............a.bhagat(ssgd)
Muli recent comments: